Pigmentation ને દૂર કરવા માટે લગાવો આ માસ્ક


 

1. Pigmentation ને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

વાતાવરણ અને ખરાબ લાઈફસ્ટાઈલની અસર ત્વચા પર જલ્દી જ થઇ જાય છે. ખરાબ લાઈફસ્ટાઈલનાં લીધે ચહેરા પર Pigmentation જેવી સમસ્યા થઇ જાય છે. તેનાથી સાફ અને ગોરી ત્વચા પર કળા રંગમાં નાના નાના ધબ્બા થઇ જાય છે, જે ખૂબ જ ખરાબ લાગે છે.

આજે અમે તમને એવા માસ્ક વિશે જણાવીશું, જેને લગાવતા જ કેટલાક દિવસોમાં ચહેરાનાં પિગમેન્ટેશનથી છૂટકારો મેળવી શકો છો. પરંતુ પહેલા તમારે ધ્યાન રાખવાનું પડશે કે, તમે તાપમાં નીકળતા પહેલા ચહેરાને ઢાંકીને નીકળો અથવા તો સનસ્ક્રીન લગાવો.

2. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

લીંબુનો રસ, ગુલાબજળ અને સંતરાનો રસ:
લીંબુમાં સાઇટ્રિક એસીડ હોય છે, જે ત્વચાને રીપેર કરવામાં મદદ કરે છે. ગુલાબજળમાં વિટામીન ‘ઈ’ હોય છે, જે સ્કીન ટોનને સુધારે છે. સંતરાના રસમાં હાજર વિટામીન ‘સી’, પોર્સને ક્લીન કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.

3. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

સ્ટેપ 1 :
૧ બાઉલમાં ૧ ચમચી સંતરાનો રસ, ગુલાબજળ અને કેટલાક ટીપાં લીંબુનો રસ ભેળવો.

4. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

ત્યારબાદ તેમાં કોટન બોલ ડુબાડીને તેણે ચહેરા અને ગરદન પર લગાવો. સુકાઈ ગયા પછી ત્યારે હુંફાળા પાણી વડે ધોઈ લો. ત્યાર બાદ પોર્સ બંધ કરવા માટે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

5. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

મિલ્ક ક્રીમ અને બેસન
મિલ્ક ક્રીમમાં લેક્ટિક એસીડ હોય છે, જે ત્વચાને અંદરથી હાઈડ્રેટ પણ કરે છે અને પોષણ પણ પહોંચાડે છે. તેની લગાવવાથી તમારી ડેડ સ્કીન દૂર થઇ જશે અને સ્કીન સામે આવી જશે.

6. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લગાવો આ માસ્ક

સ્ટેપ 1 :
૧ ચમચી બેસનમાં મિલ્ક ક્રીમ ભેળવો અને પેસ્ટ બનાવો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ભેળવો.

સ્ટેપ 2 :
પહેલા ચહેરાને સાફ કરો અને પછી જ ચહેરા પર પેસ્ટ લગાવો. ૧૫ થી ૩૦ મિનીટ સુધી પેસ્ટને ચહેરા પર સુકાવા દો. ચહેરા પરથી માસ્કને દૂર કરવા માટે સાદા પાણીનો જ ઉપયોગ કરો.

No votes yet.
Please wait...