Wedding નું સપનું દરેક વ્યક્તિ જોવે છે. ખાસ કરીને છોકરીઓ પોતાના Wedding ને લઈને થોડી વધારે ઉત્તેજિત હોય છે. લગ્નમાં તે ક્યાં રંગની ચોલી પહેરશે, કેવી રીતે પોઝ આપશે. Bridal પોતાના લગ્ન પર ડીઝાઇનથી લઈને લગ્નની બધી રસમો સુધી દરેક વાતનું ધ્યાન રાખે છે.
2. આ રીતે બનાવો તમારા Wedding ના ફોટા શાનદાર
જીવનમાં એક વાર માણવા મળતો આ લ્હાવો કેમ કરીને છોડી શકાય? ખાસ કરીને દુલ્હનમાં ફોટોગ્રાફીનો ક્રેઝ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને કેમ ન હોય? આ જ તો દિવસ છે કે જ્યારે એક યુવતી સોળ શણગાર સજીને તેના મનના માણિગર સાથે સપ્તપદીના સાત ફેરા ફરે છે.
3. આ રીતે બનાવો તમારા Wedding ના ફોટા શાનદાર
તો ચાલો આજે વાત કરીએ તો લગ્નના પોઝની, દરેક છોકરી લગ્નના દિવસે ફોટા ખેંચાવે છે. પરંતુ જો તમારા લગ્ન પણ નજીક આવી રહ્યા છે તો આ પોઝને ધ્યાનથી જોવો અને દરેક છોકરીએ લગ્ન વખતે ખેંચાવવા જોઈએ. આમ પણ લગ્નને દિવસે પ્રત્યેક દુલ્હનને આગવા દેખાવની ઇચ્છા હોય છે. આગળ જુઓ વધુ ફોટા…