દુલ્હનની પર્સનાલીટીમાં વધારો કરશે આ Wedding Sandals


1. દુલ્હન માટે Wedding Sandals

 

બ્રાઈડલ પરિધાનની સાથે હવે ફૂટવેરની ડીઝાઇન પણ પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવી દે છે. જયારે કોઈ છોકરીની સગાઇ થાય છે, ત્યારે લગ્નની તૈયારીઓનું સૌથી પહેલું અને એક્સાઈટીંગ કામ હોય છે લગ્નના ડ્રેસની પસંદગી.

2. દુલ્હન માટે વેડિંગ સેન્ડલ

સીઝન પ્રમાણે આઉટફીટની જેમ ફૂટવેરની ડીઝાઈનમાં પણ અપડેટ આવે છે. બ્રાઈડલ ફૂટવેર પ્રીફર કરતી વખતે બ્રાઈડલ ડ્રેસની સાથે હાઈટ-બોડીને ધ્યાનમાં રાખીને જ બ્રાઈડલ ફૂટવેર પસંદ કરવા જોઈએ.

3. દુલ્હન માટે વેડિંગ સેન્ડલ

હિલવાળા ફૂટવેર લેગ્સને સ્લીમ લુક આપે છે. બ્રાઈટ કલરમાં બ્રાઈડલ ફૂટવેરને જુદી જુદી ડીઝાઇન સાથે ડાયમંડ, પર્લથી સજાવવામાં આવે છે. બ્રાઈડલ ફૂટવેરમાં સેન્ડલ, ચંપલની વિવિધ ડીઝાઇન ખરેખર મનમોહક હોય છે. આગળ જુઓ વધુ ફોટા…

4. દુલ્હન માટે વેડિંગ સેન્ડલ

5. દુલ્હન માટે વેડિંગ સેન્ડલ

6. દુલ્હન માટે વેડિંગ સેન્ડલ

No votes yet.
Please wait...